જીવનની બારાક્ષરી.................. થ – કહે છે થાકો નહીં. દ – કહે છે દીલાવર બનો. ધ – કહે છે ધમાલ ન કરો. ન – કહે છે નમ્ર બનો. પ – કહે છે પ્રેમાળ બનો. ફ – કહે છે ફુલાઇ ન જાઓ. બ – કહે છે બગાડ ન કરો. ભ – કહે છે ભારરૂપ ન બનો. મ – કહે છે મધૂર બનો. ય – કહે છે યશસ્વી બનો.